Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rekha Shukla

Abstract Drama

3  

Rekha Shukla

Abstract Drama

સરનામું મા-નવ

સરનામું મા-નવ

1 min
433


ઈશ્વરનું સરનામું મા-નવ હોય ને માનવ જ ક્યાંય ના હોય તો ?


છૂટા પડ્યા નાયડે તો ઈશ્વરે રઝળાવ્યા લોહીના સંબંધે,

ને મંદિરમાં શોધતા હોઈએ કયા સંબંધે ?


કહ્યું તમે માન્યું અમે ને વેગળા રાખો સંબંધ બાંધી ?

છે કે નથી કે બસ આભાસ ?


હર પળનો સંબંધી કેમ રહે બની પળનો સંબંધી ?


Rate this content
Log in