Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Khyati Anjaria

Inspirational

3  

Khyati Anjaria

Inspirational

સરકી જાયે પલ

સરકી જાયે પલ

1 min
494




ચાહું ઘણું યે સમયને ઝીલવા, હથેળી મારી લંબાવી, 

વરાળ માફક સરકી જાતો, વેરી હાથમાં આવી.


ઘડિયાળની ટીક ટીક મને સમજાવે, સમય ઘણો બલવાન,

સમયની સાથે આગળ વધવું, છે પ્રગતિની પહેચાન.


એક વાર જો સમય વીત્યો તો, કેમે કરી ના પકડાશે,

સમયની કિંમત હંમેશા તમને, પાછળથી સમજાશે,


સાનમાં જેણે સમયને સમજ્યો, તેણે દુનિયા હંફાવી,

હજુ સમય છે, થઇ જાશે, એમ વિચારશો, તો ડૂબી કિસ્મત તમારી.


Rate this content
Log in