Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod

Inspirational

4.5  

Minaxi Rathod

Inspirational

સરી ગયું

સરી ગયું

1 min
273


લાગે જીવન જાણે હાથમાંથી સરી ગયું,

એક લીલુંછમ પાંદડું વસંતમાં ખરી ગયું !


લખવા બેઠાં વાતો, યાદોને થોડાં સ્મરણ,

દાહ, જખમ અને દરદ ગઝલમાં તરી ગયું !


લાગણીઓમાં શું કરું હકદાવો કે રકઝક ?

રહેવું'તું મોઘમને એ હોંઠે શબ્દો ધરી ગયું.!


પીડા ઘણી સાચવીને જો પટોળું થઈ ગયું,

ચીતરી જુદી ભાતને એ ખાલીપો ભરી ગયું !


જોવાનું શું હતું ? આ હું હતી કે હું ન હતી ?

ઝીલ જાતને શોધવાએ દર્પણમાં ગરી ગયું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational