સ્પર્ધા
સ્પર્ધા

1 min

11.8K
જીવ ને શ્વાસની સ્પર્ધાનો,
સ્પર્ધક બનાવી,
એક ક્ષણ પણ રોકાયા વિના,
અવિરત, જીવનથી મોત સુધીની,
દોડ લગાવીને, મેળવ્યો છે
મૃત્યુનો મેડલ.