Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

સપનું હતું

સપનું હતું

1 min
377


સપનું હતું વિચારનું સાકાર કરી ને કર્યું સાકાર

આપણું હતું આગળનું આઝાદ કરી ને કર્યું આરપાર,


મન હતું માહોલનું મળીને કર્યું માનદાર 

કપડું હતું કાપડનું કાળથી કર્યું કળાવાન,


સમજ હતી સંસ્કારની શીખીને કરી સજાવટ

આશા હતી આજની આપીને કરી આનંદનું ધામ,


મોસમ હતી મુલાકાતની મળીને કરી એક વાત

વિચાર હતો એક સાથનો સમજીને મળી એક રાત,


ઓળખ હતી એક આશની આપી દીધો એક શબ્દ

સ્મરણ હતું એક પ્રાસનું જીવનને ધન્ય કરી લીધું.


Rate this content
Log in