Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Drama

3  

ચૈતન્ય જોષી

Drama

સપનાનો રાજકુમાર

સપનાનો રાજકુમાર

1 min
111


ક્યારે આવી મળશે સપનાનો રાજકુમાર ?

ક્યારે ચાહત ફળશે સપનાનો રાજકુમાર?


વરસોથી સજાવી બેઠી સોણલાં અપાર,

ક્યારે વિયોગ ટળશે સપનાનો રાજકુમાર? 


અહર્નિશ હું તો ઝંખતી કરતી એના વિચાર,

ક્યારે એ સળવળશે સપનાનો રાજકુમાર? 


પ્રેમદિવાની કરું હું મનમાની એક જ આધાર,

ક્યારે મૂંઝવણ કળશે સપનાનો રાજકુમાર? 


ઉર ચાહ પારાવાર, કરું હું સોળે શણગાર, 

ક્યારે સૂર એવો ઊગશે સપનાનો રાજકુમાર? 


Rate this content
Log in

Similar gujarati poem from Drama