Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Tragedy

4  

Nayana Charaniya

Tragedy

સફર

સફર

1 min
355


એક એવો સફર જ્યાં અજાણી મુસાફરી હોય છે,

ખબર નથી ક્યાં જવું હોય છે અને ક્યાં પહોંચી જવાય છે !


નક્કી કરેલ વ્યક્તિ સાથે જીવનની મુસાફરીમાં

માત્ર ક્ષણભારનો બની જાય છે,


ક્યાંક એજ વ્યક્તિ સાથેનો આજીવનસાથ

બંધન બની જાય છે !


કોઈને મળે છે પ્રેમ તો કોઈને નફરત મળી જાય છે,

કોને ખબર છે ક્યારે જીવનની મુસાફરીમાં કોણ મળી જાય છે.


હજારો અજાણ્યા લોકો સાથે અચાનક મુલાકાત થઈ જાય છે,

 ક્યાંક જાણીતી વ્યક્તિ જ અજાણી બની જાય છે ! 


ક્યાંક હજારો અજાણ્યા દરવાજા ખુલી જાય છે.

ક્યાંક જાણીતા સરનામા પણ અજાણ્યા બની જાય છે ! 


આતો અજાણ્યો સફર જિંદગીનો

કોને ખબર કોણ મળી જાય અને કોણ દૂર થઈ જાય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy