Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Others

4  

Vanaliya Chetankumar

Others

સફળ થવું છે

સફળ થવું છે

1 min
464


સફળ થવું છે મારે સફળ થવું છે

મહેનતને મચોડી મારે સફળ થવું છે


આગળ વધવું છે મારે આગળ વધવું છે

આળસને ઉડાડી મારે આગળ વધવું છે


પ્રગતિ કરવી છે મારે પ્રગતિ કરવી છે 

પથ્થર ને પીગાળી મારે પ્રગતિ કરવી છે


મંઝિલ મેળવવી છે મારે મંઝિલ મેળવવી છે

માયાને મટાડી માટે મંઝિલ મેળવવી છે


ધ્યેય મેળવવો છે મારે ધ્યેય મેળવવો છે

ધરતીને ધન્યતા પમાડી મારે ધ્યેય મેળવવો છે


Rate this content
Log in