Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Children

4  

Vanaliya Chetankumar

Children

સોનેરી સવાર

સોનેરી સવાર

1 min
443


દિવસે ઉગે સૂરજ ને રાતે ઉગે ચાંદ

સુખનો એકડો સાદગી અને દુઃખનો એકડો માંદગી


છોડમાં તુલસી વાવીએ ને વુક્ષમાં વાવીએ કદમ

ફળમાં ખાઈએ કેરી ને ફૂલોની સુગંધ લઈએ


નદીમાં જાણીએ ગંગાને સાગરના જાણીએ મોજા

કવિમાં જાણીએ વાલ્મીકિ ને તપસ્વીમાં જાણીએ મહાવીર


રાજાના જાણીએ રાજ અને રંકના જાણીએ રિવાજ

મંદિરમાં જાણીએ તાજ ને મનની જાણીએ વાત


Rate this content
Log in

Similar gujarati poem from Children