Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Abstract Others

3  

Mulraj Kapoor

Abstract Others

સંતાનો

સંતાનો

1 min
147


વરસોથી

ચાલી આવતી 

પરંપરાઓ,

નીતિ નિયમો,

અને સંસ્કારોનું સિંચન,

આપોઆપ થતું રહે છે,

પેઢી દર પેઢી.

તેમાં કળીરૂપ,

બનતા હોય છે સંતાનો.


કૂવામાં હોય તો

હવાડે આવે.

વડ તેવા ટેટા,

બાપ તેવા બેટા.

તેવી જ રીતે,

ચીલો ચલાવે,

આગળ ધપાવે.

એમાં મુખ્ય ભાગ

ભજવતા હોય છે સંતાનો.


માબાપના સાચા

વારસદાર છે સંતાનો.

મિલકત જ નહીં 

સ્વભાવ ને સંસ્કારમાં પણ.

એને આગળ ધપાવે

કુટુંબનું નામ અજવાળે,

વડીલો ગર્વ અનુભવે,

શોભા ને યશ વધારે.

કામ એવું તો 

કરતા હોય છે સંતાનો.


Rate this content
Log in