Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

સંગીત યોગ ડે

સંગીત યોગ ડે

1 min
1


આજે યોગ દિવસ,

સંગીત દિવસ ને વટસાવિત્રી વ્રત દિ છે

મનની મક્કમતા હોય તો

આવાં ડે લાભદાયી છે,


યોગા કરવાથી તન, મન સ્વસ્થ બને,

સંગીત સાંભળવાથી મન ખુશ રહે

વટસાવિત્રી વ્રત કરવાથી

ધાર્મિક વૃત્તિ વધે છે.


ભાવના સંજોગો ખુબ સારાં છે,

યોગા કરીને તંદુરસ્ત રહેવાય છે,

સંગીત પ્રફુલ્લિત કરે છે 

વટસાવિત્રી પૂજાથી ઈશ્વર રાજી છે.


Rate this content
Log in