Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

સ્નેહ સંબંધ

સ્નેહ સંબંધ

1 min
151


આપણો પ્રેમનો સંબંધ,

રહે સદા અકબંધ,


મહેકે, બની જાણે ફૂલોની સુગંધ,

હૈયે ઉત્પન્ન કરે નવો તરંગ,


જીવનમાં ભરે નવો ઉમંગ,

જીવનનું ચિત્ર બને સુંદર એવો અદભૂત પૂરે રંગ,


મહેકે આનંદથી મારું અંગ અંગ,

લાવે એવા આનંદના અદભૂત તરંગ,


જીવન બને જાણે કોઈ આનંદનો પ્રસંગ,

લાવે અનંત ખુશીયો સંગ,

એવો અદભૂત પૂરે જીવન ચિત્રમાં રંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance