Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Others

4.5  

Vanaliya Chetankumar

Others

સંબંધ સાચવું છું

સંબંધ સાચવું છું

1 min
464


સંબધ સાચવું છું પણ કંઈ સ્વાર્થ વગર

પ્રેમ કરું છું પણ કંઈ વાત વગર


ચાલ્યા કરું છું પણ કંઈ મંઝિલ વગર

જીતવું છે પણ કંઈ પણ હાર્યા વગર


આગળ વધવું છે પણ કંઈ પણ ડર વગર

શબ્દો લખવા છે પણ લાગણી વગર


સાંભળવું છે પણ કંઈ સમજની ભાષા સાથે

માનવું છે પણ કંઈ મેળવ્યા વગર


ગણવું છે પણ કંઈ ભૂલ્યા વગર

જાણવું છે પણ જોડયા વગર


Rate this content
Log in