Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અવિનાશી અલગારી

Inspirational

3  

અવિનાશી અલગારી

Inspirational

સં-બંધ-ન

સં-બંધ-ન

1 min
137


સમજણ એવી પામ્યા હતા 

કે

સંબંધનો સંઘ જો પહોંચે 

કાશીએ 

તો ગંગા નાહ્યા,


આ તો અધવચ્ચે

જઈ લાગણીના કૂવામાં પડ્યા,

ભીના થયા તો ભારે તો લાગે

ને

હળું હળું સૂકાતા 

વાર પણ લાગે,


બોલાવ્યા ‘તા સંબંધશાસ્ત્રીને

જોઈને

 એ પણ વદયા’તા કે,

“નાખો વખારે “કાટ ખાઈ ગયા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational