Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

સમયનો 'ટાઈમઝોન

સમયનો 'ટાઈમઝોન

1 min
99


છે ઝગમગતા હિરા સઘળા જ અહીં !

એવા ન્યારા આપણે ઈશ્વરના આ જગમહીં !


કર્યો છે આયોજન હરેક માટે ઈશ્વરે !

સમય પર જ જાહેર કરી પોતાની શક્તિ એ પરમેશ્વરે !


ન કોઈ આગળ છે અને ન કોઈ પાછળ પડે છે !

બધા પોતપોતાના સમયમાં જ જીવે ને આનંદ જડે છે !


ન્યુયોર્ક કેલિફોર્નિયાથી ત્રણ કલાક,

આગળ વધે છે એ જોવાઈ !

એનો અર્થ એમ કેલિફોર્નિયા છે પાછળ,

એમ વિચારી બેસીને 'સ્વ'ને તો ન જ ખોવાઈ ! 


બધા જ સમય 'ટાઈમઝોન'ની દિશામાં જ જાય છે !

પોતાના સમય 'ટાઈમઝોન'માં જ સફળતાની સીડી ચડાય છે !


પુરા કર્યા જેમણે સપના પોતાના જ્યાં !

શરુ પણ થાય છે કોઈ બીજાના સપના ત્યાં !


જો હોય પોતાના સપનાની દિલોજાનથી ચાહ !

તો એમ જ આપમેળે મળી જ જાય છે પોતાની રાહ !


સપનાથી પણ સુંદર દેખાય છે આ જગ જ્યારે ! 

બને છે હરેક સાચો 'સ્વપ્નીલ' ત્યારે ! 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational