Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Children

4  

Vanaliya Chetankumar

Children

સમયનો સાથ

સમયનો સાથ

1 min
481


સમયનો જો સાથ હશે મિત્રોના હાથમાં હાથ હશે

સમયનો જો સાથ હશે સહકારના સંબંધો પાસ હશે,


સમયનો જો સાથ હશે ઉમંગની આશ હશે

સમયનો જો સાથ હશે ઈશ્વરની આસ્થા હશે,


સમયનો જો સાથ હશે આધારનો ઉપયોગ હશે

સમયનો જો સાથ હશે જ્ઞાનનો ભંડાર હશે,


સમયનો જો સાથ હશે પ્રેમનો તો પાલવ હશે 

સમયનો જો સાથ હશે જીવનનો એક સાર હશે.


Rate this content
Log in