Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Shukla

Abstract Drama

3  

Rekha Shukla

Abstract Drama

સમય

સમય

1 min
223


સમયના કરું સરવાળા જ્યારે પ્રકૃતિ માનવ મળ્યા,

અગ્નિપથને કાંટાળા રાહની બાદબાકીએ કળ્યા,


હૃદય કરતું વલોપાત સંજોગે કર્યા ભાગાકાર,

અચંબો વાતે વાતે, કેવો થયો સામાજિક ફેરફાર,


દીકરા-દીકરી કરે વ્યવસાય, બાળપણ ને ભોળવે,

વ્યવસાયિક સુવિધાઓ, આર્થિક દ્રષ્ટિએ મેળવે,


કોસ્ટ કટિંગ સમયનું ઘરડાઘરે આંસુડાઓ સારવે 

ધરમકરમ વાદવિવાદ આઉટ સોરસીંગ કરીને જીવે,


સર કરવા સોપાનો સત્યની શોધમાં રોજ જાતે ભટકે

મેલટીંગ પોટમાં રાજ રજવાડા નાતજાત શિક્ષણ અટકે,


ભૂલા પડેલા ભૂલી ગયા લાલચે અટકી બટકી ખટકે

ઓપન વિંડો ફોટા ભીંતે પણ માનવતા શૂળીએ લટકે,


સતયુગથી કળયુગે, જીવંત રાવણ સીતા રામને ખોળે 

વંઠેલ પ્રજાને નશામાં ધૂત, મંદિર મિનાર અંતરિક્ષી ખોળે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract