Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Leelaben Patel

Inspirational

5.0  

Leelaben Patel

Inspirational

સમય

સમય

1 min
481


પકડાય ક્યાંથી આ સમયની ચાલ હોય છે,

લોકો કહે માથામાં પાછળ ટાલ હોય છે,


પકડી  શકે જેઓ સમયને કામકાજમાં, 

કહેવાય છે કે તે જ જગમાં ન્યાલ હોય છે,


તૂટી જશે સંબંધ પાછા ના મળે અસલ,

સમજી તરત સાંધે ફરી ખુશહાલ હોય છે,


સપનું હમેશાં પારણે ઝૂલી રહે છે બસ,

છો ઝૂલતું અંદરથી માને ખ્યાલ હોય છે,


જો પાથરી દો પ્રેમ કો' આશય વિના ત્યાંથી,

મળતો અજાયબ જિંદગીમાં તાલ હોય છે. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational