Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Others

4  

Vanaliya Chetankumar

Others

સમય સમયની વાત

સમય સમયની વાત

1 min
448


સમય સમયની આ વાત છે કઈક આ મુલાકાત છે

સમય સમયની આ વાત છે મૌનની પરિભાષા છે


સમય સમયની વાત છે જીવનની શરૂઆત છે

સમય સમયની આ વાત છે મૌસમની આ વાત છે


સમય સમયની આ વાત છે પ્રીતની આ પળ છે

સમય સમયની આ વાત છે હિતની આ હરકત છે


સમય સમયની આ વાત છે ઘડીની આ ઘડામણ છે

સમય સમયની આ વાત છે વખતની આ વાત છે


સમય સમયની આ વાત છે જીવનનો આ સાથ છે

સમય સમયની આ વાત છે કઈક આ મુલાકાત છે


Rate this content
Log in