Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Inspirational

3  

Drsatyam Barot

Inspirational

સમય છોડશે નહીં🌳

સમય છોડશે નહીં🌳

1 min
6.9K



ગાલગાગા ગાલગાગા ગાલગાગા


કોણ ખોદી રાખતું કોને ખબર,

પણ સમયની કોઇ ના ખોદે કબર.


આ સમય ના કોઇ ને પણ છોડશે,

કોઇ સંતાશે ભલે પાતાળપર.


જે ગયેલો છે સમય ના આવતો,

છે બધાને એટલી પાકી ખબર.


વ્હાલ કરતાં જે સમયને શીખશે,.

તો સદા એની જ હરખાશે નજર.


જિંદગીનું સુખ મળ્યું છે એમને

સાચવ્યો જેણે સમયને વ્હાલભર.


જેમને છોડી સમય ચાલ્યો ગયો,

એ બધાં ગ્યા સોળનાએ ભાવપર.


કાળમાં ડૂબી ગયા કૈ રાજિયા,.

ચાલતાં અટકી જતી સૌની સફર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational