Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

સમય બળવાન છે

સમય બળવાન છે

1 min
246


લોકડાઉનનો અર્થ,

આજે કાઢો વ્યર્થ, 

નથી મંદિરમાં કોઈ,સાચા મનવાળા, 

નથી મસ્જિદમાં કોઈ,સાચા દિલવાળા, 

સમજીને સમયે,લગાવ્યા છે તાળા, 


કેવળ ને કેવળ ક્રિયા જ માત્ર ભક્તિ,

આચરણમાં નીકળ્યા,આડંબરવાળા, 


સાચી 'હજ' એને કરી હતી,

ગરીબની દવાખાનાની ફીસ ભરી હતી,


ઉછેરી દીકરીને દીધાંં દાન,

આપો 'માન'એ માનવ મહાન,


સાદુ ભોજન,ઉચ્ચ વિચાર,

બદલીયા પ્રકૃતિએ આચાર,


સમજાયો નહીં 'સમય' સમાજને, 

'સમાજ'ને સમજી થયો સમયેેે આજે,


નિષ્ઠુર બની માનવતા પર નાચ્યો હતો,

માનવે માનવનો નાશ,આજે નોતર્યો હતો,


બનાવી ઘડિયાળ સમયને યંત્રમાં બાંધ્યો હતો,

બાંધ્યો ઓરડામાં આદમને,એ વેરી કેવો હતો,


ડૂમે દેખાતી લાશ,ને ડૂસકાં ભરતું હરેક શહેર,

સન્નાટાને ચીરતી મૃત્યુની ચીખ,કેવો એનો કહેર ? 


સમય બળવાન છે,ને બળવાન છે ધર્મપ્રેમી,

દાન,દયાને કરુણા સાચી ભક્તિ આચરણ કેરી,


સંપત્તિ,સામ્રાજ્ય સદા રહે એના, 

હોય જીવન નિષ્ઠાવાન જેના.


Rate this content
Log in