Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kusum kundaria

Drama Romance

3  

kusum kundaria

Drama Romance

સ્મિત

સ્મિત

1 min
284


તારા ચહેરા પર સ્મિત હંમેશા ફરકતું રહે.

એને જોઇ મુખ મારું કાયમ હરખતું રહે.


દુનિયાની હર ખુશી મળે તુજને પ્રિયે છે દુઆ.

સમયનું ચક્ર સતત આનંદે બસ સરકતું રહે.


તુજ જીવનમાં કદી ન આવે પાનખર ઝંખું હું.

વસંતમાં ખીલેલા ફૂલો જેમ મુખ મલકતું રહે.


મારા હર શ્વાસમાં રાત-દિન રટાય તારું નામ.

તારું દિલ પણ મુજ પ્રેમમાં આમ ધડકતું રહે.


એકબીજાના પર્યાય બનીને ચાલ જીવી લઇએ.

નામ આપણું યુગો સુધી સૌના હૈયે ફરકતું રહે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama