Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Swati Pavagadhi

Classics Fantasy

4.9  

Swati Pavagadhi

Classics Fantasy

શ્યામ ને રાધા

શ્યામ ને રાધા

1 min
5.7K


તું મારો શ્યામ ને, હું તારી રાધા...!

ચાલ, અેકબીજાનાં રંગમાં રંગાયે અડધા-અડધા...!


તું વગાડ વાંસળીને, હું બનું સૂર...!

તાલ અને લયની રાસલીલામાં થઈએ બંને ગૂમ...!


તું મારો શ્યામ ને, હું તારી રાધા..!

સુંદર મજાનાં વનમાં વહીએ, જેમ રસની ધારા..!


તું કામણગારો ને, કોમળ મારી કાયા...!

ક્ષણ બે ક્ષણ ખોવાઈ એ એવી આ પ્રેમની માયા...!


તું મારો શ્યામ ને, હું તારી રાધા...!

ચાલ ને, સાથે ઝૂલીએ;

બાંધી સ્નેહની માળા...!


તું સહુનાં દિલનો રાજા ને;

હું તારા દિલની રાણી...!

મારા પ્રેમથી મઢેલી, તારા ભોજન ની થાળી...!


તું મારો શ્યામ ને, હું તારી રાધા...!

એકબીજા વિના, આપણે બન્ને અધૂરા...!



Rate this content
Log in

Similar gujarati poem from Classics