Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

શ્રદ્ધાનું ધામ

શ્રદ્ધાનું ધામ

1 min
4


મંદિર શોભે ગોરના કુવે જુઓ,

એ ભક્તોની શ્રદ્ધાનું ધામ જુઓ,


સતની ધજા લહેરાય છે જુઓ

માઈ ભક્ત રમેશભાઈને મળી જુઓ,


નાનાં મોટાં સૌને માથે હાથ મૂકે જુઓ

આ આસ્થાનું જીવંત સ્થાન છે જુઓ,


માનવ મહેરામણ ઉમટે છે જુઓ

નિતનિત તહેવારો ઉજવાય છે જુઓ,


એમાંય આસોની આઠમને વસંતપંચમી

ધામધૂમથી ઉજવાય જુઓ,


વસંતપંચમી ચેહર મા પ્રાગટ્ય દિન રે

ચેહર મા હાજરાહજૂર હોય જુઓ,


ભાવના એવો અનોખો લ્હાવો જુઓ

ભાવિક ભક્તો દર્શનાર્થે આવે જુઓ,


અલૌકિક રૂડું શોભે મંદિર જુઓ

ગોખમાં ચમકે જ્યોત દીવાની જુઓ

આ નાયણા, રૂપાની દેવી મા જુઓ.


Rate this content
Log in