Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

4  

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

શોધ

શોધ

1 min
426


શોધવા જશો તો ઈશ્વર પણ જડશે,

બાકી આ માણસ માણસને ય નડશે,


તકલીફ નક્કામી વાતમાં ઊભી કરશે,

કે તેનો અહંકાર એ જાતે કેમ તોડશે ?


જ્યાં હશે સ્વાર્થ કોઈ તેનો પોતાનો,

કે હંમેશા માણસ તે તરફ જ દોડશે,


ક્ષમતા છે તેનામાં ઘણી પરંતું એ તો,

સાચા સંબંધમાં ખોટી રમત એ રમશે,


ઘણાં અનુભવોનો નિચોડ લખું છું હું,

માણસ થઈને નમું છું, બીજા નમશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational