Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Author Sukavya

Inspirational

3  

Author Sukavya

Inspirational

શક્તિ

શક્તિ

1 min
318


માં વિશે શું લખાય ?

એને તો કોઇ સાથે ના તોલાય ?


તેની પાસેથી લેવાની આશા બધી જ રખાય,

પણ, આપવાની આશા ? કદાચ, ના રખાય,


જરૂરીયાત વિનાનું સંતોષ પાત્ર તે ગણાય,

તમામ ભૂલો ને માફ કરતું તે નામ "માઁ" કહેવાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational