શિવ
શિવ
1 min
139
રુદ્ર છે તું
શક્તિનું સતીત્વ છે તું
જોગી છે તું
યોગમાયાનો યોગી છે તું
નારેશ્વર છે તું
નારીનો અર્ધનારેશ્વર છે તું
હિમ છે તું
હિમાલયનો જમાઈ છે તું
તત્વ છે તું
પ્રકૃતિનો દાતા છે તું
શિવાય છે તું
નિક્સનો શિવ છે તું