શિક્ષણના ફાયદા
શિક્ષણના ફાયદા


જે માનવી જીવન માં શિક્ષણ ધરાવે છે.
તે ઘણી ઊંચી સ્કમજન ધરાવે છે.
ભણતર ડૉક્ટર, શિક્ષક,સારો
માણસ બનાવી શકે,
આમ માનવી બનવાના
કેટકેટલા ઉદાહરણ ધરાવે છે.
શિક્ષણ થકી આપણું ભવિષ્ય ઉજ્જવળ છે,
આમ માનવીને સુખી થવાના તે ઘણા કારણ ધરાવે છે.
શિક્ષણ તે લોકોની પણ સમજશક્તિ બદલી નાખે છે "સંગત"
જે લોકો સમજણ સાવ સાધારણ ધરાવે છે.