શિક્ષણ
શિક્ષણ
1 min
143
શિક્ષણનો પાયો શિક્ષક,
ઘડતરનો પાયો શિક્ષક,
ભાવિને સમજનાર શિક્ષક,
ભવિષ્ય બનાવે એ શિક્ષક.
શિક્ષણનો પાયો શિક્ષક,
ઘડતરનો પાયો શિક્ષક,
ભાવિને સમજનાર શિક્ષક,
ભવિષ્ય બનાવે એ શિક્ષક.