Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

POETRY OF PARMAR `મોહક'

Inspirational Others

4.0  

POETRY OF PARMAR `મોહક'

Inspirational Others

શીખી જાજો

શીખી જાજો

1 min
244


બાહ્ય, દેખાવ કરવા,

સ્ટેટસ રાખતા તો શીખી લીધું છે આપણે દેશ માટે,

નાત જાતનાં વિવાદો બંધ કરી,

બસ, એક થવાનું શીખી જાજો...!


ઇન્ડિયન આર્મી બોર્ડર સંભાળી લેશે દુશ્મનોથી,

આપણે, શહીદ જવાનનો ફોટો રાખવાનું શીખી લીધું છે,

પણ, આ જય સરદાર, જય ભીમ, જય સૂર્યસેના વગેરે ભૂલી,

બસ, જય હિન્દ બોલતા શીખી જાજો....!


ઘણાં બધાં અયોગ્ય રિવાજો પાળ્યા છે આ લોકોએ,

તે પ્રમાણે ચાલતા તો શીખી લીધું છે,

હું પટેલ, હું દરબાર, હું દલિત, હું આહીર, વગેરે ભૂલી,

હું ઇન્ડિયન એટલું બોલતાં તો શીખી જાજો....!


થઈ જાશે આવું કઈંક કામ, તો યાર,

ગુંજતું થઈ જાશે ત્યારે આ ભારતનું નામ,

સ્વતંત્ર ભારત બની જાશે ત્યારે આપણી માટે શાન,

સાર્થક થઈ જાશે ત્યારે એ સૂત્ર કે, મેરા ભારત મહાન..

બસ, આટલું શીખી જાજો.....!


Rate this content
Log in