Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Abstract

2  

Vanaliya Chetankumar

Abstract

શબ્દોની મથામણ

શબ્દોની મથામણ

1 min
137


આરપાર જીવનને સાથ જીવન છે પ્રભુનું નામ

આમતેમ જીવનને દ્વાર જીવન છે શબ્દોનું કામ,


જ્યાં ત્યાં જીવનને કામ જીવન છે આશને આધાર

મન તન જીવનની સવાર જીવન છે સોનેરી સંબંધ,


હર પળ જીવનની શરૂઆત જીવન છે એક મુલાકાત

આવ જાવ જીવનની જ્યોત જીવન છે સ્વભાવનો સાથ,


હેમખેમ જીવનનો માળો જીવન છે સુંદર પરિવાર

રીત પ્રીત જીવનની જ્યોત જીવન છે સ્મિતની દોર,


આધાર નિરાધાર જીવનનો અર્થ જીવન છે પ્રેમની વાત .


Rate this content
Log in

Similar gujarati poem from Abstract