Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Akha Chhapa

Classics

0  

Akha Chhapa

Classics

શબ્દજાળ

શબ્દજાળ

1 min
268


શબ્દજાળ કર્મના ગ્રંથ,

એમાં સાર ન લાધે અંતર;

સાચું સાધન જે કો કેરો,

વાગવિલાસ સકળ પરહરો;

શબ્દાતીતને જાણે જેહ,

અખા સાચું સાધન એહ.


Rate this content
Log in