શબ્દે શબ્દ
શબ્દે શબ્દ
આંખોમાં પણ શબ્દો છે
નજરોથી એ વ્યકત છે,
શબ્દ પહોંચે હૃદય સુધી
પરિવર્તન શક્ય છે,
હૃદયને તાળું માનો તો
સ્નેહ શબ્દો ચાવી છે,
શબ્દ છે શુદ્ધ
ગીતનો આધાર છે
મધુર ગીત.
આંખોમાં પણ શબ્દો છે
નજરોથી એ વ્યકત છે,
શબ્દ પહોંચે હૃદય સુધી
પરિવર્તન શક્ય છે,
હૃદયને તાળું માનો તો
સ્નેહ શબ્દો ચાવી છે,
શબ્દ છે શુદ્ધ
ગીતનો આધાર છે
મધુર ગીત.