Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અજય પરમાર "જાની"

Others

4.3  

અજય પરમાર "જાની"

Others

શાળા ની અતૂટ મૈત્રી .

શાળા ની અતૂટ મૈત્રી .

1 min
229


મૈત્રી તો જીવનમાં ઘણી થતી હોય છે

પણ શાળાની મૈત્રીની વાત અલગ જ હોય છે !


જીવનમાં જેમ આગળ વધો તેમ,

ઘણા નવા મિત્રો મળતા હોય છે,

પણ શાળાની મૈત્રી અતૂટ હોય છે !


આમ તો ઘણા વ્યસ્ત થઈ ગયા છે

બધા પોતાના જીવનમાં,

તેમ છતાંય થોડી મીનીટો

"વોટ્સઅપ''માં કાઢી લેતા હોય છે.


બધા જ નથી મળતા મોબાઈલમાં,

પણ તપાસો હ્ર્રદયનો ખૂણો

તો જરૂર મળશે એ અતૂટ મિત્રો.

સ્કૂલના મિત્રો ને સમર્પીત.


Rate this content
Log in