સેંથો
સેંથો
સ્નેહનો સેંથો,
તેં મારો પૂર્યો,
લાગણીનાં,
ફેરાં ચાર,
સેજ ભરેલી,
સુહાગ રાત,
પ્રેમી પારેવાં,
આપણ બે,
વિશ્વાસ થી,
થયાં એક..
સ્નેહનો સેંથો,
તેં મારો પૂર્યો,
લાગણીનાં,
ફેરાં ચાર,
સેજ ભરેલી,
સુહાગ રાત,
પ્રેમી પારેવાં,
આપણ બે,
વિશ્વાસ થી,
થયાં એક..