Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Others

4  

Prahladbhai Prajapati

Others

સેક્યુલર નામે

સેક્યુલર નામે

1 min
13.4K


પ્રજાનું ભલું કરવાને, સુખી જોવા બાપુએ બલિદાન આપ્યું

છે ભવિષ્ય એવું ને એવુજ ધુંધળું જ્યા ભૂત ગયું પલીત પેઠું


ગોંધી નામે ગોંધીઓએ તેમની મશ્કરી કરી છે સાજિસ રચી

રાજ રમતે નિજ સ્વાર્થની બાજી ગોઠવી ભૂત ગયું પલીત પેઠું


સેવા નામે મેવા વહીવટે હોય વાળું બે આપી બાવીસ લેવા

એવા રાજકર્તાઓ દેશનું કાઢશે સુવાળું ભૂત ગયું પલીત પેઠું


સ્વાર્થના સૌ પર્યાય લૈ ઘુસ્યા આપણા ઘરમાં છે વિદેશીઓ

જાતિધર્મે નેતાગીરી, ભ્રષ્ટાચારી ભાવમાં ભૂત ગયું પલીત પેઠું


ભગવાન બચાવે, સૂકા ભેગું લીલું બળે ગુલામી લોહીમાં ભળી

નિશાની અણસાર કુદરતી સ્વાર્થી ગળે ભૂત ગયું પલીત પેઠું


લાગણીના લય આલાપે દૂર ઉભા મરજીવા થવાના કોડે ફરે

ખાધા વિના ભૂખ ન મટે સનાતન સત્ય ભૂત ગયું પલીત પેઠું


Rate this content
Log in