Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

સૌનો તારણહાર

સૌનો તારણહાર

1 min
392


પ્રભુ તું સૌનો તારણહાર,

હરિ તું સૌનો કર ઉદ્ધાર.


તારા શરણે જે કોઈ આવે,

મેલી અહંને મસ્તક નમાવે,

ૠણ કોઈનું ન રાખે લગાર.


દેવદયાનિધિ દીનદયાળુ,

શરણાગતનો સ્વીકાર,

જેને તારો એક જ આધાર.


હોય પાપી કે પુણ્યશાળી,

દેતો પાતક સઘળાં બાળી,

કરે જો પ્રાયાશ્ચિતે પોકાર.


કૈંક તાર્યાને હજુએ તારજે,

ગ્રહી બાંયને તું સંભાળજે,

આપજે જીવમાત્રને આવકાર


Rate this content
Log in