સાવચેતી ઘરેથી
સાવચેતી ઘરેથી
દિલથી દિલનું જોડાણ, આજે મજબૂત થયું,
ઘરમાં બેસીને, એક બીજાને વધુ જાણ્યું,
થોડી મારી ભૂલ, થોડી એની ભૂલ,
જાણી ને એ ભૂલી જવામાં માન્યુ,
સ્ટે હોમ, સ્ટે સેફથી,
જીવનને આજે સ્વર્ગથી વિશેષ જાણ્યું.
દિલથી દિલનું જોડાણ, આજે મજબૂત થયું,
ઘરમાં બેસીને, એક બીજાને વધુ જાણ્યું,
થોડી મારી ભૂલ, થોડી એની ભૂલ,
જાણી ને એ ભૂલી જવામાં માન્યુ,
સ્ટે હોમ, સ્ટે સેફથી,
જીવનને આજે સ્વર્ગથી વિશેષ જાણ્યું.