Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hasmukh Rathod

Others

5.0  

Hasmukh Rathod

Others

સારા કહો કે ખરાબ

સારા કહો કે ખરાબ

1 min
292


સારા કહો કે ખરાબ,

હું કયાં તમને અટકાવુ છું,

હું તો તમને ચર્ચાનો એક,

વિષય પુરો પાડુ છું.


કરો ઘા પથ્થર કે,

વધાવો ફુલ અપનાવુ છું,

હોય કાચી કેડી કે, પાકો રસ્તો,

બસ કબર સુધી જાવુ છે.


Rate this content
Log in