Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

સાંજ પડે ને

સાંજ પડે ને

1 min
141


સાંજ પડે ભીતર એક નદી સાવ ખાલી ખળખળતી,

મારી ઉમ્મિદો અને આશા તને મળવા જાણે ટળવળતી,


તારી યાદોમાં આખી રાત રડી જાણે આંખો મારી છલકાતી,

તારા આવવાના ઇન્તેઝારમાં દરેક સાંજ આમ ઉદાસી સાથે ઢળતી,


તારી એક ઝલક દેખાતી નથી ત્યારે આંખો મારી રોઈ રોઈને થાકતી,

આ પવનનો ફેરિયો છેડી મારી ઓઢણી જાણે લે છે એ મારી ઝડતી,


ભાસ થાય એવો મને જાણે શિખરે પહોંચ્યા પછી હું ગબડતી,

ઉદાસી મને આવીને વિતલાતી જયારે કોઈ વાદળી આભે ચડતી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy