Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Others

4.5  

Bindya Jani

Others

સાનિધ્ય

સાનિધ્ય

1 min
271


સાનિધ્ય તારું મને અતિ પ્યારું, 

મને તારામય બનાવી દેતું,

 

તારા વગરનું જીવન મારું, 

છે મૂળ વગરના વૃક્ષ જેવું,

 

ભૌતિક જીવન તો છે સુંવાળું,

પણ એ તારાથી દૂર રાખતું,

 

છે તો કૃષ્ણમય જીવન મારું, 

છતાંય મોહમાયામાં ફસાતું,

 

તારા સાનિધ્યમાં મને ગમતું, 

રહેવું છે સદા મારે હસતું,

 

તારી તેજોમય ભક્તિનું 

રસપાન સદા મુખે રહેતું,

 

તારું સાનિધ્ય મને ગમતું, 

બની રહું હું તારા પ્રેમનું ઝરણું.


Rate this content
Log in