સાલ મુબારક
સાલ મુબારક
નફરત સળગાવી, ખુશીઓની આપલે કરીએ,
નિરાશાને દઈ દફનાવી, નવા સંકલ્પો પ્રગટાવીએ.
સાચા અર્થમાં નવા વર્ષની ઉજવણી કરીએ,
'સાલ મુબારક' કહી આ નૂતન વર્ષને વધાવીએ !
નફરત સળગાવી, ખુશીઓની આપલે કરીએ,
નિરાશાને દઈ દફનાવી, નવા સંકલ્પો પ્રગટાવીએ.
સાચા અર્થમાં નવા વર્ષની ઉજવણી કરીએ,
'સાલ મુબારક' કહી આ નૂતન વર્ષને વધાવીએ !