રવિવારે રે
રવિવારે રે
1 min
159
ચક્રિય ચાલતી રે,
સોમવારથી રવિવાર રે !
હળવાશ મળે રે,
છેવટે આવે રવિવાર રે !
નવીન યોજના રે,
અમલી કરું રવિવારે રે !