Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod "ઝીલ"

Romance Inspirational

3  

Minaxi Rathod "ઝીલ"

Romance Inspirational

રુહાની છે

રુહાની છે

1 min
160


જીવન એક સંઘર્ષ શ્વાસોની રવાની છે,

દરિયાને શું પૂછીએ નદીની શું કહાની છે ?


નથી જાણતા ખુશ રહે છે એ' અસર તો,

કોઈ પ્રાર્થના કોઈની સુફિયાની દુઆની છે,


પ્રેમ ઈશ્વર છે અને પ્રેમ જ અલ્લાહ છે,

કૃષ્ણની વાંસળી પર રાધા કેવી મસ્તાની છે,


તું ઘટા, તું બૂંદ, તું વરસાદ ને તું જ ચોમાસું,

દિલ એક ગુલમહોર તું મોસમ સુહાની છે,


તારી યાદ અને હોઠ પર મુસ્કાન 'ઝીલ',

એ સ્પર્શ એ અહેસાસ બેહદ રુહાની છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance