Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya

Romance

3  

Meenaz Vasaya

Romance

રણમાં પણ ગુલાબ ખીલી ઊઠ્યું

રણમાં પણ ગુલાબ ખીલી ઊઠ્યું

1 min
163


બેનૂર હતી આ જિંદગી

 તમે મળ્યા ને.

રોશનીથી ઝગમગ થઈ ગઈ.


વિરાન જેવી હતી આ જિંદગી તમે મળ્યા ને

જિંદગી ગુલે ગુલઝાર થઈ ગઈ.


મૃગજળ જેવી હતી આ જિંદગી તમે મળ્યા ને

રણમાં પણ ગુલાબ ખીલી ઊઠ્યું.


રંગવિહીન હતી આ જિંદગી તમે મળ્યા ને

સુંદર રંગોળી સર્જાઈ ગઈ.


સ્વાદ વિહીન હતી આ જિંદગી તમે મળ્યા ને

મીઠી મધુરી બની ગઈ આ જિંદગી.


Rate this content
Log in