Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Others

4.5  

Prashant Subhashchandra Salunke

Others

રંગોની દીવાલ

રંગોની દીવાલ

1 min
233


હોળીના બહાને, તને સ્પર્શ તો કરું,

પણ વચ્ચે રંગોની દીવાલ છે.


ભાષા રંગોની એક, એ તો ખરું,

હશે એ પ્રેમની ? તે સવાલ છે.


પરવાનો બનીને, તને સ્પર્શ તો કરું,

મને તારી તડપનો ખયાલ છે.


વ્યર્થ બળ્યા પરવાના, શમા સારું,

કારણ રોશની માટે તે બેહાલ છે.


કવિ બનીને, કવિતા તો કરું,

પણ વચ્ચે શબ્દોની જંજાલ છે.


ક્યાંથી તારા રૂપ માટે શબ્દો લાવું,

શબ્દકોશ ધરાનો તે માટે પાયમાલ છે.


પ્રેમને મોહતાજ સ્પર્શનો નહી કરું,

'પ્રશાંત'નો મનમાં બસ આ ખયાલ છે.


Rate this content
Log in