Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Children

4  

Bindya Jani

Children

રમત

રમત

1 min
291


જ્યાં જ્યાં નજર મારી પડે, 

ત્યાં ત્યાં ખાલી મેદાન મળે.


અવનવી રમતો રમાતી હતી,

તે હવે મોબાઈલમાં જોવા મળે.


જ્યાં બાળકોની કિકિયારી હતી,

તે ખુલ્લા મેદાન ખાલી જોવા મળે.


બંધ ઓરડામાં ગેમઝોન ગમે, 

ગેમઝોનમા બાળકો રમતા મળે. 


થયા સુના મેદાન સુની રમતો, 

દરેક રમત મોબાઇલમાં મળે. 


Rate this content
Log in

Similar gujarati poem from Children