Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Patel

Others

3  

Pooja Patel

Others

રક્ષાબંધન

રક્ષાબંધન

1 min
198


વિરપસલી આવી,

ખુશીઓ સાથે લાવી.


ભાઈ બહેનની માટે,

ખાસ તહેવાર બનીને આવી.

મિઠાઈ જેવી મીઠી,

વિરપસલી આવી.


જગડા બાજુએ રાખીને,

રાખડી બંધાવવા આવી.

વિરપસલી આવી,

 ખુશીઓ સાથે લાવી.


અતૂટ બંધન જોડાવવા,

વિરપસલી આવી.

બહેન ભાઈ માટે,

કંકુ ચોખા લાવી.


રાખડી બાંધીને ભાઈનું

મોઢું મીઠું કરવા આવી.

ખુશીઓ સાથે લાવી.


Rate this content
Log in