Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

રિયલ બનો

રિયલ બનો

1 min
189


રોયલ બનવામાં જિંદગી લથડી ગઈ છે,

રિયલ બનીને જીવવું ક્યાં પસંદ જ છે,


એ માનવ રોયલ નહીં પણ રિયલ બનો,

યાતના ભોગવો પણ સરળ નહીં બનો,


આપણો દેખાવ જગ જાણી જશે તો,

નામ ભાવના બદનામ થઈ જાશે તો,


રોયલ રહેવા દેવાનાં ચક્કરમાં પડે છે,

રિયલ વાતોથી ડિપ્રેશનમાં આવે છે,


ઘણું છૂપાવીને રોયલ બનવા દોડે છે,

અંતે સચ્ચાઈ સ્વીકારીને જીવે છે.


Rate this content
Log in