Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

રહે છે;

રહે છે;

1 min
13.7K


અધૂરપ ભાવ- નિર્મિત ચીજની ખટકી રહે છે;
હ્રદયમાં શૂળ માફક એજ તો અટકી રહે છે.

ગઝલ આરાધવાં; સાકારવાં માથું નમાવું,
ગળે ચગદાંની માફક રોજ શું લટકી રહે છે?

તને પામી જવી; ભૂલી જવી તારી જ મરજી;
અનિર્ણિત ક્ષણ વચાળે હોવું પણ ભટકી રહે છે.

ભરીને આંખમાં અમૃત રહે છે તું મલકતી;
તરસ બૂઝાવતી તારે શિરે મટકી રહે છે!

શબદ પણ થાય છે ભીનાં સનાતન સદ્યસ્નાતા;
પળે જે કેશરાશિ ભીની તું ઝટકી રહે છે!


Rate this content
Log in